O Re Matlabi

O Re Matlabi Song Lyrics

O o re matalabi
Ha ha re matlabi
O o re matalabi
Ha ha re matlabi
Mangi to juo to jeev det Prem thi

O o re matalabi
Ha ha re matlabi
Mangi to juo to jeev det Prem thi

Ho.. oo..

Zindagi amari tara name kari det
Zindagi amari tara name kari det
Mangi to juo to… Mangi to juo to…
Mangi to juo to maro jeev dai det

O o re matalabi
Ha ha re matlabi
Mangi to juo to jeev det prem thi
Mangi to juo to jeev det prem thi
Det prem thi..

Ho.. oo..

Nati khabar tu beejani thavani
Beejani bani ne mane bhuli re javani
Bhuli re javani..
Ho.. hato viswas te todi re gai che
He mara bhodpan ne tu chetari gai che
Chetari tu gai che chetari tu gai che

Ho..

Daulat amari tara name kari det
Daulat amari tara name kari det

Mangi to juo to..
Ho mangi to juo to jeev dai det

O o re matalabi
Ha ha re matlabi
Mangi to juo to jeev det prem thi
Mangi to juo to jeev det prem thi

Ho…

Bewafa bani gayi tu preet na te jaani
Tara lidhe adhuri rahi prem kahani
Prem kahani..
Ho dil nu dard have nathi sehvatu
Tari yado ne bhuli nathi jeevatu
Nathi re jeevatu nathi re jeevatu

Tara mate maut nu kafan odhi let
Tara mate maut tu kafan odhi let
Mangi to juo to Mangi to juo to
Ho mangi to juo to maro jeev dai det

O o re matalabi
Ha ha re matlabi
Mangi to juo to jeev det prem thi
Mangi to juo to jeev det prem thi
Mangi to juo to jeev det prem thi.

ઓ રે મતલબી Lyrics in Gujarati

ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી

ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી

હો.. ઓ..

જીંદગી અમારી તારા નામ કરી દેત
જીંદગી અમારી તારા નામ કરી દેત
માંગી તો જુઓ તો… માંગી તો જુઓ તો…
માંગી તો જુઓ તો તો મારો જીવ દઈ દેત

ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી
માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી
તે પ્રેમ થી..

હો.. ઓ..

નતી ખબર તું બિજાની થવાની
બિજાની બની ને મને ભુલી રે જવાની
ભુલી રે જવાની..
હો.. હતો વિશ્વાસ તે તોડી રે ​​ગઈ છે
હે મારા ભોડપણ ને તું છેતરી ગઈ છે
છેતરી તું ગઈ છે છેતરી તું ગઈ છે

હો..

દોલત અમારી તારા નામ કરી દેત
દોલત અમારી તારા નામ કરી દેત

માંગી તો જુઓ તો..
હો માંગી તો જુઓ તો જીવ દઈ દેત

ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી
માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી

હો…

બેવફા બની ગઈ તુ પ્રીત ના તે જાની
તારા લિધે અધુરી રહી પ્રેમ કહાની
પ્રેમ કહાની..
હો દિલ નુ દર્દ પાસે નથી સેવાતુ
તારી યાદો ને ભૂલી નથી જીવાતુ
નથી રે જીવાતુ નાથી રે જીવાતુ

તારા માટે મોત નુ કફન ઓઢી લેત
તારા માટે મૌત નુ કફન ઓઢી લેત
માંગી તો જુઓ તો માંગી તો જુઓ તો
હો માંગી તો જુઓ તો મારો જીવ દઈ દેત

ઓ ઓ રે મતલબી
હા હા રે મતલબી
માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી
માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી
માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *